SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર સુરતરૂ ફળીયો સુરમણિ મીલીઓ હાથ રે, સા કરી કરૂણા પૂરી અઘ ચૂરી જગનાથ રે; સા અમિએ ઘન વૂઠા વળી તૂઠા સવિ દેવ રે, સા શિવગામી પામી જો મેં તુજ પદ સેવ રે. સા૦ ૩ ગંગાજલ નાહ્યો હું ઉમાહ્યો આજ રે, સા ગુરુ સંગત સારી મ્હારી વધારી લાજ રે; સા મુહ માગ્યા જાગ્યા પૂરવ પુન્ય અંકૂર રે, સા મન લીનો કીનો તુજ ગુણ પ્રેમ પંડૂર રે. સા૦ ૪ તું દોલતદાતા તું જગત્રાતા મહારાજ રે, સા ભવસાયર તારો સારો વાંછિત કાજ રે; સા દુઃખચૂરણ પૂરણ કીજે સચલ જગીશ રે, સા અરદાસ પ્રકાશે શ્રીનયવિજય સુશીશ રે. સા૰ પ (૧૭) શ્રી વીરસેન જિન સ્તવન એ દેશી] શ્રીઋષભનો વંશ રયણારૂ પશ્ચિમ અરધ પુષ્કરવરે, વિજય પુખલવઈ દીપે રે, નયરી પુંડરિગિણી વિહરતા, પ્રભુ તેણે રવિ ઝીપે રે. ૧૨૬ - ભાનુસેન ભૂમિપાલનો, અંગજ ગજગત વંદો રે. રાજસેના મનવલ્લહો, વૃષભ લંછન જિનચંદો રે. શ્રી ૨ મસિ વિણ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે; ધોઈએ તિમ તિમ ઉઘડે, ભગતિ જલે તેહ નિત્ય રે. શ્રી ૩ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 શ્રીવીરસેન સુર્હકરૂ. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy