________________
શશી લંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીનો ભરતાર; સ્વા. જે પામે પ્રભુનો દીદાર, ધન ધન તે નરનો અવતાર. સ્વા૨ ધન તે તન જે નમીએ પાય, ધન તે મન જે પ્રભુ ગુણ ધ્યાય, સ્વા. ધન તે જીહા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા. ૩ અણમિલ ઉતકંઠા જોર, મિલવે વિરહ તણો ભય સોર; સ્વા. અંતરંગ મિલિએ તિઉં સાંઈ !', શોકવિરહ જિમ દૂરે પલાય. સ્વા. ૪ તું માતા તું બંધવ મુજ, તુંહી પિતા તુજશું મુજ ગુજ; સ્વા શ્રીનયવિજય વિબુધનો શીશ, વાચક જશ કહે પૂરો જગીશ. સ્વા. ૫
(૧૬) શ્રી નેમિપ્રભુ જિન સ્તવન
થારે માથે પચરંગી પાઘ સોનારો છોગલો મારૂજી – એ દેશી. અથવા આજ હો ચારે કેસરી કસબી ને વાગે મોહરી રે મારૂજી - એ દેશી અથવા વાડી ફુલી અતિ ભલી મન ભમરા રે. અથવા મનમોહન મેરે – એ દેશી)
પુષ્કરવાર પૂરવ અરધ દિવાજે રાજે રે, સાહિબજી. નલિનાવતી વિજયે નયરી અયોધ્યા છાજે રે, સા પ્રભુ વીરનરેસર વંશ દિPસર ધ્યાઈએ રે, સા. સેનાસુત સાચી ગુણશું જાચો ગાઈએ રે. સા૧ મોહની મનવલ્લભ દરસન દુરલભ જાસ રે, સા. રવિચરણ ઉપાસી કિરણવિલાસી ખાસ રે; સા ભવિજનમનરંજન ભાવઠભંજન ભગવંત રે, સા. નેમિપ્રભુ વંદું પાપ નિકંદું તંત ૨. સા. ૨
૧. અંતરંગ મિલવે લીલ સાંઈ
વિહરમાન જિન-વીશી
૧૨૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org