SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) શ્રી ભુજંગ જિન સ્તવન મહાવિદેહ ખેત્ર સોહામણું રે – એ દેશી) ભુજંગદેવ ભાવે ભજો, રાય મહાબલ નંદ લાલ રે, મહિમા કુખે હંસલો, કમલ લંછન સુખકંદ લાલ રે. ભુ. ૧ વપ્રવિજય વિજયાપુરી, કરે વિહાર ઉચ્છાહ લાલ રે; પૂરવ અરધે પુખરે, ગંધસેનાનો નાહ લાલ રે. ભુ- ર કાગળ લિખવો કારમો, આવે જો દુરજન હાથ લાલ રે, અણમિલવું દૂરંત રે, ચિત્ત ફિરે તુમ સાથે લાલ રે ભુ ૩ કિસી ઈમારત કીજીયે, તમે જાણો છો જગભાવ લાલ રે, સાહિણ જાણે અજાણને, સામું કરે પ્રસ્તાવ લાલ રે. ભુજ ખિજમતમાં ખામી નહીં, મેલ ને મનમાં કોય લાલ રે, કરૂણાપૂરણ લોયણે, સાતમું કાંઈ ન જોય લાલ રે. ભુપ આસંગો મોટા તણી, કુંજર ગ્રહો કાન લાલ રે; વાચક જશ કહે વિનતિ, ભગતિ વચ્ચે મુજ માન લાલ રે. ભુ૬ (૧૫) શ્રી ઈશ્વર જિન સ્તવન (રાગ : બંગલાની દેશી અથવા રાજા જો મિલે – એ દેશી અથવા કીસકા ચેલા બાબુ કીસકા હો પુત્તા નૃપ ગજસેન જશોદા માત, નંદન ઈશ્વર ગુણ અવદાત; સ્વામી સેવીએ પુષ્કરવાર પૂરવારધ કચ્છ, વિજય સુસીમા નયરી અચ્છ. સ્વા. ૧ ૧૨૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy