SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન એ દેશી) સરવર પાણી હું ગઈ મા મોરી રે અથવા મનમોહના લાલ દેવાનંદ નરીંદનો, જનરંજનો રે લાલ, નંદન ચંદનવાણી રે, દુ:ખભંજનો રે લાલ. રાણી સુગંધા વાલહો રે જ, કમલ લંછન સુખખાણ પુષ્કરદીવ પકલાવાઈ રે જ, વિજય વિજય સુખકાર રે; ચંદ્રબાહુ પુંડરિગિણી રે જ, નગરીએ કરે વિહાર રે. ૬૦ ર વિહરમાન જિન-વીશી તસ ગુણગણગંગાજલે રે જ૰ મુજ મન પાવન કીધ રે; દુખ૰ ફિરિ તે મેલું કિમ હુવે રે જ, અકરણનિયમ પ્રસિદ્ધ ૨. દુઃખ૦૩ અંતરંગ ગુણ ગોઠડી રે જ, નિશ્ચય સમકિત તેહ રે; દુખ વિરલા કોઈક જાણશે રે જ, તે તો અગમ અછૈહ રે. દુ:ખ ૪ નાગર જનની ચાતુરી રે જ, પામર જાણે કેમ રે; દુ:ખ તિમ કુણ જાણે સાંઈશું રે જ૰, અમ નિશ્ચયનય પ્રેમ રે દુઃખ પ સ્વાદ સુધાનો જાણતો રે જ, લલિત હોય કદન્ન રે; દુ:ખ પણ અવસરે જો તે લહે રે જ, તે દિન માને ધન ૨. દુઃખ ૬ શ્રીનયવિજય વિબુધ તણો રે જ, સેવક કહે સુણો દેવ રે; દુઃખ ચંદ્રબાહુ ! મુજ દીજીએ રે જ, નિજ પયપંકજ સેવ રે. દુઃખ ૭ Jain Education International 2010_02 ૨. For Private & Personal Use Only ૬ ૧ ૧૨૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy