________________
અનંતવીરજ ગુણસાગરૂ રે, ધાતકીખંડ મોઝાર રે, જિ. પૂરવ અરધ નલિનાવતી રે, વિજય અયોધ્યા ધાર રે. જિયુ. ૪ મેઘરાય મંગલાવતી રે, સુત વિજયવતીકંત રે, જિ. ગજ લંછન યોગી સરૂ રે, હું સમરૂં મહમંત રે. જિયું. પ ચાહે ચતુર ચૂડામણી રે, કવિતા અમૃતની કેલ રે, જિ. વાચક જણ કહે સુખ દિએ રે, મુજ તુજ ગુણ રંગરેલ રે. જિયું. ૬
(૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન
ચમપૂરા કે બજારમેં – એ દેશી) સુરપ્રભજિનવર ધાતકી, પચ્છિમ અરધે જયકાર મેરે લાલ, પુષ્કલાવઈ વિજયે સોહામણો, પુરી પુંડરિગિણી શણગાર મે.
ચતુર શિરોમણિ સાહિબો. ૧ નંદસેનાનો નાહલો, હય લંછન વિજય મલ્લર, મે વિજયવતી કુખે ઉપનો, ત્રિભુવનનો આધાર. મે, ૨૦ ર અલવે જસ સામું જુએ, કરૂણાભર નયન વિલાસ; મે. તે પામે પ્રભુતા જગ તણી, એહવો છે પ્રભુ સુખવાસ. મ. ચ૦ ૩ મુખમટકે જગજને વશ કરે, લોયણ લટકે હરે ચિત્ત, મે, ચારિત્ર ચટકે પતિક હરે, અટકે નહિ કરતો હિત. મે ચ૦ ૪ ઉપકારી શિર સેહરો, ગુણનો નહિ આવે પાર; મે. શ્રી નયવિજય સુશિષ્યને રે હોજ્યો નિત મંગકાર. મે, ચ, ૫
વિહરમાન જિન-વીશી
૧૧૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org