SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વછવિજય સુસીમા પુરી, ખંડ ધાતકી પૂરવ ભાગ હો; જિ. રાણી જયાવતી નાહલો, કીર્તિનૃપ સુત બડભાગ હો; જિ. શ્રી ર હું પૂછું કહો તુમે કેણી પરે, દિઓ ભગતને મુગતિ સંકેત હો, જિ. રૂસો નહિ નિંદા કારણે, તુસો નહીં પૂજા હેત હો; જિ. શ્રી ૩ વિણ સમક્તિ ફળ કો નવિ લહે, એહ ગ્રંથે છે અવદાત હો; જિ. તો એ શાબાશી તુમને ચઢે, તમે કહેવાઓ જગ તાત હો; જિ. શ્રી. ૪ હવે જાણ્યું મનવાંછિત દીએ, ચિંતામણિ ને સુરકુંભ હો, જિ. અગ્નિ મિટાવે શીતને, જે સેવે થઈ થિરથંભ હો; જિ. શ્રી. ૫ જિમ એ ગુણ વસ્તુસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હો; જિ. દાયક નાયક ઓપમા, ભગતે ઈમ સાચ કહેવાય હો; જિશ્રી. ૬ તપ જપ કિરીયા ફળ દીયે, તે તુમ ગુણ ધ્યાન નિમિત્ત હો, જિ. શ્રી નવિજયવિબુધ તણા, સેવકને પરમ તું મિત્ત હો; જિ. શ્રી. ૭ (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન નારાયણની – એ દેશી) જિમ મધુકર મન માલતી રે, જિમ કુમુદિની ચિત્ત ચંદ, જિસંદરાય, જિમ ગજ મન રેવા નદી રે, કમળા મન ગોવિંદ રે, નિણંદ ૦ યું મેરે મન તું વસ્યોજી. ૧ ચાતક ચિત્ત જિમ મેહુલો રે, જિમ પંથી મન ગેહ રેજિ હંસા મન માનસરોવરૂ રે, તિમ મુજ તુજશું નેહ રે. જિયું ? જિમ નંદનવન ઈંદને રે, સીતાને વહાલો રામ રે જિ. જિમ ધરમીને મન સંવરૂ રે, વ્યાપારી મન દામ રે. જિયું. ૩ ૧૧૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy