SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન દેશી પારધીયાની) સ્વામી સ્વયંપ્રભ સુંદર રે, મિત્રનૃપતિ કુળ હંસ રે; ગુણરસીઆ. માતા સુમંગળા જનમિયો રે, શશિલંછન સુપ્રશંસ રે. મનસીઆ. ૧ વપ્રવિજય વિજયાપુરી રે, ધાતકી પૂરવ અદ્ધ રે, ગુ. પ્રિયસેનાપિયુ પન્થી રે, તુમ સેવામે લદ્ધ ૨. મ. ૨ ચખવી સમકિત સુખડી રે, હોળવીઓ હું બાળ રે, ગુરુ કેવળ રત્ન લહ્યા વિના રે, ન તજું ચરણ ત્રિકાળ રે. મઠ ૩ એકને લલચાવી રહો રે, એકને આપો રાજ રે ગુ એ તુમને કરવો નવિ ઘટે રે, પંક્તિભંદ જિનરાજ રે. મુ૮ કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ રે, ગુરુ ભોજન વિણ ભાંજે નહી રે, ભામણડે જિમ ભૂખ ર. મ. પ આસંગાયત જે હુશે રે, તે કહેશે સો વાર રે, ગુરુ ભોળી ભગતે રીઝશે રે, સાહિબ પણ નિરધાર રે, મ ૬ સવિ જાણે થોડું કહે રે, પ્રભુ તું ચતુર સુજાણ રે, ગુરુ વાચક જશ કહે દીજીએ રે, વાંછિત સુખ નિર્વાણ રે. મ૦ ૭ (૭) શ્રી ઋષભાનન જિન સ્તવન બિન્યો રે કુંઅરજીનો સેહરો – એ દેશી) શ્રી ઋષભાનન ગુણનીલો, સોહે મૃગપતિ લંછન પાય હો; જિણંદ મોહે મન તું સવિ તણા, ભલી વીરસેના તુજ માય હો; જિ. શ્રી. ૧ વિહરમાન જિન-વીશી ૧૧૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy