________________
અનુભવ મિત્ત જો મોકલું, તો તે સઘળી વાત જણાવે રે, પણ તેહ વિણ મુજ નવિ સરે, કહો તો પુત્ર વિચારે તે આવે રે. સ્વા૪ તેણે જઈ વાત સવે કહી, પ્રભુ મળ્યા તે ધ્યાનને ટાણે રે, શ્રીનયવિજય વિબુધ તણો, ઈમ સેવક સુજશ વખાણે રે. સ્વા. ૫
(૫) શ્રી સુજાત જિન સ્તવન
રામચંદ્રકે બાગ આંબો મોરી રહ્યો રે – એ દેશી) સાચો સ્વામી સુજાત, પૂરવ અરધ જયોરી; ધાતકીખંડ મોઝાર, પુષ્કલાવઈ વિજયોરી. ૧ નયરી પુંડરગિણી નાથ, દેવસેન વંશ તિલોરી, દેવસેનાનો પુત્ર, લંછન ભાન ભલોરી. ર જયસેનાનો અંત, તેહશું પ્રેમ ધર્યોરી; અવર ન આવે દાય, તેણે વશિ ચિત્ત કર્યોરી. ૩ તુમ મત જાણી દૂર, જઈ પરદેશ રહ્યારી; છો મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત હારી. ૪ ઉગે ભાનું આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ ચકોર, પીવા અમીઅ ધસેરી. ૫ દૂરથકી પણ તેમ, પ્રભુશું ચિત્ત મિર્ક્યુરી; શ્રીનયવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિરી. ૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org