SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) શ્રી બાહુ જિન સ્તવન નિણદલની – એ દેશી) સાહિબ બાહુજિસેસર વીનવું, વીનતડી અવધાર હો; સા. ભવભવથી હું ઉભગ્યો, હવે ભવ પાર ઉતાર હો. સા. ૧ તુમ સરીખા મુજ શિર છત, કર્મ કરે કિમ જોર હો; સા. ભુજંગ તણા ભય તિહાં નહિ, જિહાં વન વિચરે મોર હતું. સા. ર જિહાં રવિ તેજ ઝળહળે, તિહાં કિમ રહે અંધકાર હો, સા. કેસરી જિહાં ક્રીડા કરે, તિહાં ગજનો નહીં પ્રચાર હો. સા. ૩ તિમ જો તમે મુજ મન રમો, તો નાસે દુરિત સંભાર હો; સા. વરછવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ માર હા. સા૪ હરિણ લંછન ઈમ મેં સ્તવ્યો, મોહનારાણીનો કંત હો; સા. વિજયાનંદન મુજ દીઓ, જસ કહે સુખ અનંત હો. સા૫ (૪) શ્રી સુબાહુ જિન સ્તવન ચતુર સનેડી મોહના – એ દેશી) સ્વામી સુબાહુ સુલંકરૂ, ભૂiદાનંદન પ્યારો રે; નિસઢનરેસર કુળતિલો, લિંપુરુષા ભરથારો રે. સ્વા૧ કપિલંછન નલિનાવતી, વપ્રવિજય અયોધ્યાનાહો રે, રંગે મિલિયે તેહશું, એહ મણુઅજનમનો લાહો રે. સ્વા. ર તે દિન સવિ એળે ગયાજિહાં પ્રભુશું ગાંઠ ન બાંધી રે; ભગતિ દૂતકાએ મન હર્યું, પણ વાત કહી છે આધી રે. સ્વા. ૩ વિહરમાન જિન-વીશી . ૧૧૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy