________________
વિહરમાન જિન-વીશી
(૧) શ્રી સીમંધર જિન સ્તવન
[ઈડર આંબા આંબલી રે – એ દેશી] પુખ્ખલવઈ વિજયે જયો રે, નયી પુંડરિગિણિ સાર; શ્રીસીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર,
મોટા નાહના અંતરો રે, ગિરૂઆ નવિ દાખંત; શશી દરિશણ સાયર વધે રે, કૈરવ વન વિકસંત. જિ ર ઠામ કુઠામ નિવ લેખવે રે, જગ વરસંત જલધાર; કર દોય કુસુમે વાસીએ રે, છાયા સવિ આધાર. જિ ૩ રાય રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજલ તે બિહું તણા રે, તાપ કરે સવિ દૂર. જિ૦ ૪ સરિખા સહુને તારવા રે, તિમ તુમે છો મહારાજ; મુજશું અંતર કિમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિ ૫
વિહરમાન જિન-વીશી
જિણંદરાય, ધરજ્યો ધર્મસનેહ. ૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૧૧૩
www.jainelibrary.org