________________
મલ્લી ગુણ-મલ્લી-માલા, ઘટ-લંછન નમીઇ ત્રિકાલ, અમિ-તપ સંવરશકિત, દ્વીપઇં અધ્યાતમ વિગતિ. ૧૯
કચ્છવ-લંછન મનિ ધરીઇ, મુનિસુવ્રત જિમ ભવ તરીઇ, અમિ-તપ શુભ ઉપયોગ, ઇમ પ્રગટ હુઇ જ્ઞાનયોગ. ૨૦ નીલુપ્પલ-લંછન સ્વામી, નમિનાથ નમું શિવગામી, અમિ-તપ-જપ ફલદાઈ, એ છઇ સાચો ધર્મ સહાઈ, ૨૧ શંખ-લંછન નેમિ નમીજઇ, અમિ-તપ-વ્રત-ફલ લીજઇ, રાજૂલ-મન-નયણાણંદ, પ્રભુ ભવિક-કુમુદ-દિનચંદ. ૨૨ ફણી-લંછન પુરિસાદાણી, પ્રભુ પાસ નમો ગુણ-ખાણી, અક્રમિ-તપ ધ્યાનમાં ધરિઓ, દિઇ પ્રભુ શિવસુખ ગુણભરી. ૨૩ હરિ-લંછન પ્રભુ વીરજી વંદો, અક્રમિ-વ્રત પાપ-નિકંદો, ગુરુ શ્રીનયવિજય સુશીસ, જસ ધ્યાન ધરિ નિશિદીસ. ૨૪
ઇતિ શ્રીચતુર્વિશતિજિનનમસ્કારઃ સંપૂર્ણઃ લિખિતઃ શ્રીસૂરતિ બાંદરે.
ચોવીશી-જિન-નમસ્કાર
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૧૧૧
www.jainelibrary.org