SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપ્રભ આઠમો દેવ, કરિ લંછનમિસિ વિધુ સેવ, અદ્ભુમિ-તપ ધ્યાન-વિધાતા, એહવો અવર ન કો વર-દાતા. ૮ શ્રી સુવિધિ સુવિધિ સમ-કંદો, જિન મકર-લંછન નિત નંદો, અક્રમિ-તપ ઉજ્જ્વલ ધ્યાન, જિનમંડલ સોહીઁ પ્રધાન. ૯ શીતલજિન શીતલવાણી શ્રીવચ્છ-લંછન ગુણ-ખાણી, જસ અક્રમિ-વ્રત ઉપદેશઇ, નવિ કર્મ ટકઇ લવલેશઇં. ૧૦ ઇગ્યારમો શ્રેયાંસદેવો, ખડ્ગી-લંછન ભિવ સેવો, અદ્ભુમિ-તપ ધ્યાનની ધારા, હુઇ જેહથી અચલ અપાશે. ૧૧ વાસુપૂજ્ય જપો જગ-ભાંણ, પાય-લંછન મહિષ પ્રમાણ, અમિ-તપ સહજ સન્દૂર, કરેં ચિદાનંદ ભરપૂર. ૧૨ શૂરક-લંછન જિન વિમલ, મન-માંહિ રમો ગુણ અમલ, અક્રુમિ-તપ આઠ પ્રદેશ-સરખા કરેં જેહ અસેસ. ૧૩ સીંચાણી-લંછન પાય, સમરું તે અનંત જિનરાય, અમિ-તપ જેહથી જાંણો, અડ-યોગઇં દ્વિફ્રિ સપરાણો. ૧૪ વજ્ર-લંછન ધર્મજિણંદ, અક્રમિ-તપ-કમલ-દિણંદ, રતન-ત્રય વતિ અભે(ખે ?)દ, તસ સાધન દાખě અભેદ. ૧૫ મૃગ-લંછન શાંતિજી ધ્યાવો, અદ્ભુમિ-તપ-ફલ શિવ પાવો, જે લહિě સુદ્ધ ઉપયોગ, તસ સાધન શુભ ઉપયોર્ગે. ૧૬ છાગ-લંછન નમિઇં કુંથુ, જે સિદ્ધ હુઆ અલમંથુ, અમિ-તપ કહેં જે અખેદ, વિધિ ભક્તિ વસે લભેદ. ૧૭ અર-લંછન નંદાવર્ત્ત, ટાલે ભવભય-આવર્ત્ત, નમું અમિ-તપ અવદાત, વર ધ્યાન વિવેક વિખ્યાત. ૧૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) ૧૧૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy