________________
ચોવીશી-જિન-નમસ્કાર (અષ્ટમી-માહાસ્ય-ગર્ભ)*
વૃષભલંછન આદિ જિણંદ, પ્રતાપ મરુદેવીનંદ, અમિ-તપ વિઘન નિવારિ, ઉપદેસિ ત્રિભુવન તારિ. ૧ ગજલંછન વંછિત-દાતા, દિઓ અજિત ભવિકને શાતા, અમિ-તપ ધ્યાન પડૂર, કરે આઠઈ ભય ચકચૂર. હયવર-લંછન પય સોઈ, સંભવજિન તિહુઅણ મોહ, અમિ-તપ ધ્યાન અખંડ, કરઈ કર્મ કઠિન શતખંડ. ૩ વાનર-લંછન પય સ્વામી, નમું અભિનન્દન શિવગામી, અમિ-તપ ધ્યાન-સમુ, વિસ્તારણ ચંદ્ર અમદ (અમુ૬). ૪ શ્રી સુમતિનાથ મુખ દીઠાં, ભવભવનાં પાતિક નીઠઇ, પય-લંછન કૌંચ વિરાજઇ, અદૃમિ વ્રતવંત નિવાજઇ. પ પદ મોહે લંછન-પા પદ્મપ્રભ ટાલઈ છદ્મ, અક્રમિ-તપ યોગ સમાધિ, દિઈ દર્શન રહિત-ઉપાધિ. ૬ સ્વસ્તિક-લંછન સવિ આસ, પૂરાં જિનરાય સુપાસ, અમિ-તપ ધ્યાન-પ્રભાવ, ભવ-સાયર-તારણ નાવ. ૭ * હસ્તપ્રતને આધારે આ કૃતિ સૌ પ્રથમ વાર અહીં ગ્રંથસ્થ થઈ છે. - સં.
ચોવીશી-જિન-નમસ્કાર
૧૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org