________________
આાલીસ સહસ સુસાહુણી, પામી ભવનો અંત ત્રિભુવન અંબા અંબા-દેવી સુર ગોમેધ; પ્રભુ સેવામાં નિરતા, કરતા પાપ નિષેધ. ૮ અમલ કમલ દલ લોચન, શોચન રહિત નિરીહ; સિંહ મદન ગજ ભેદવા, એ જિન અકલ અબીહ. શૃંગારી ગુણધારી, બ્રહ્મચારી શિર લીહ; કવિ જવિજય નિપુણ ગુણ, ગાવે તુજ નિશઢીહ. ૯
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ઢાળ ફાગનો ધમાલિ
નગરી વાણારસી અવતર્યો હો, અશ્વસેન કુળચંદ; વામાનંદન ગુણ નીલો હો, પાસજી શિવતરૂકંદ.
ફણિ લંછન નવ કર તનુ જિનજી, સજલ ઘનાઘન વન્ત; સંયમ લિયે શત તીનયું હો, સવિ કહે જ્યું ધન ધન્ના ૫૦ ૨
પરમેસર ગુણ નિતુ ગાઈયે હો. ૧
વરસ એક શત આઉખું હો, સિદ્ધિ સમેતગિરીશ; સોળ સહસ મુનિ પ્રભુ તણા હો, સાહુણી સહસ અડતીશ. ૫૦ ૩
ધરણરાજ પદ્માવતી હો, પ્રભુ શાસન રખવાળ;
રોગ શોગ સંકટ ટળે હો, નામ જપત જપમાળ. ૫૦ ૪
૧૦૬
પાસ આસ પૂરો અબ મેરી, અરજ એક અવધાર; શ્રીનયવિજય વિબુધ પદ સેવી, જશ કહે ભવજલ તાર. ૫૦ ૫
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org