SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન (રાગ ધનાશ્રી) આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે, તું પાકુંભ જો મુજ તૂઠો; કલ્પતરૂ કામઘટ કામધેનુ મિલ્યો, આંગણે અમિયરસ મેહ વૂઠો. આ. ૧ વીર તું કુંડપુરનયર ભૂષણ હુઓ, રાય સિદ્ધાર્થ ત્રિસલા તનૂજો; સિંહ લંછન કનક વર્ણ કર સપ્ત તન, તુજ સમો જગતમાં કો ન દૂજો. આ૦ ૨ સિંહપરે એકલો ધીર સંયમ ગ્રહી, આયુ બોહોત્તર વરસ પૂર્ણ પાળી; પુરી અપાપાયે નિષ્પાપ શિવવહૂ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દીવાળી. આ૦ ૩ સહસ તુજ ચઉદ મુનિવર મહાસંયમી, સાણી સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે. આ ૪ તુજ વચનરાગ સુખસાગરે ઝીલતાં, પીલતો મોહ મિથ્યાત્વવેલી; આવીઓ ભાવીઓ ધર્મપથ હું હવે, દીજીયે પરમપદ હોઈ બેલી. આ૦ ૫ ચૌદ બોલની ચોવીશી-ત્રીજી ૧૦૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy