SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આજ રાજ એ હરશ્ય, કરણ્યે અપયશ ભૂરિ, હરિ મન જાણી વાણી, તવ થઈ ગગને અદૂરિ. ર અણપરણ્ય વ્રત લેશ્ય, દેશ્ય જગ સુખ એહ; હરિ મત બીહે ઈહે, પ્રમુગ્ધ ધરમસનેહ. હરિ શણગારી નારી, તવ જલ ભજન જંતિ માન્ય માન્યું પરણવું, ઈમ સવિ નારી કહૃતિ. ૩ ગુણ મણિ પટી બેટિ, ઉગ્રસેન નૃપ પાસ; તવ હરિ જાચે માચે, રાચે પ્રેમ વિલાસ. તૂર દિવાજે ગાજે, છાજે ચામર કાંતિ; હવે પ્રભુ આવ્યા પરણવા, નવ નવા ઉત્સવ હૃતિ. ૪ ગોખે ચઢી મુખ દેખે, રાજિમતિ ભર પ્રેમ, રાગ અમિસ વરસે, હસે પંખી નેમ. મન જાણે એ ટાણે, જો મુજ પરણે એહ; સંભારે તો રંભા, સબળ અચંબા તેહ. ૫ પશુઆ પુકાર સુણી કરી, ઈણિ અવસરે જિનરાય; તસ દુઃખ ટાળી વાળી, રથ વ્રત લેવા જાય. તબ બાળા દુ:ખ ઝાળા, પરવશિ કરે રે વિલાપ; કહઈ જો હવે હું ઠંડી, તો દેશ્ય વ્રત આપ. ૬ સહસ પુરુષશ્ય સંયમ, લિયે શામળ તનુ કાંતિ; જ્ઞાન લહી વાત આપે, રાજિમતિ શુભ શાંતિ. વરસ સહસ આઉખું, પાળી ગઢ ગિરનાર; પરણ્યા પૂરણ મહોત્સવ, ભવ છાંડી શિવનાર. ૭ સહસ અઢાર મુનીશ્વર, પ્રભુજીના ગુણવંત; ચૌદ બોલની ચોવીશી-ત્રીજી ૧૦૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy