SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વરસ પંચાવન સહસનુંજી, પાળી પૂરણ આય; સમેતશિખર શિવપદ લહ્યુંજી, સુર કિન્નર ગુણ ગાય. ભાવં૰ ૩ સહસ પંચાવન સાહુણીજી, મુનિ ચાલીશ હજાર; વૈરોટચા સેવા કરેજી, યક્ષ કુબેર ઉદાર. ભવં ૪ મૂરતિ મોહનવેલડીજી, મોહે જગજન જાણ; શ્રીનયવિજય સુશિષ્યનેજી, દીયો પ્રભુ કોડી કલ્યાણ. ભવં ૫ (૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન [ઢાળ રસિયાની - દેશી] પદ્માદેવી નંદન ગુણનીલો, રાય સુમિત્ર કુળચંદ; કૃપાનિધિ; નયરી રાજગૃહી પ્રભુ અવતર્યો, પ્રણમે સુરનરવૃંદ. કુ૦ મુનિસુવ્રત જિન ભાવે વંદિય. ૧ કચ્છપ લંછન સાહિબ શામળો, વીશ ધનુષ તનુ માન; કૃ ત્રીશ સહસ સંવત્સર આઉખું, બહુ ગુણ રયણ નિધાન. પૃ મુ૦ ૨ એક સહસરસ્યું પ્રભુજી વ્રત ગ્રહી, સમેતશિખર લહી સિદ્ધિ, કૃ સહસ પચાસ વિરાજે સાહુણી, ત્રીશ સહસ મુનિ પ્રસિદ્ધિ કૃ મુ૦ ૩ નરઢત્તા પ્રભુ શાસન દેવતા, વરૂણ યક્ષ કરે સેવ; કૃ૦ જે પ્રભુ-ભગતિ રાતા તેહના, વિઘન હરે નિતમેવ. કૃ॰ મુ૦ ૪ ભાવઠભંજન જન-મન-રંજનો, મૂરતિ મોહનગાર; કૃ કવિ જવિજય પયંપે ભવભવે, એ મુજ એક આધાર. પૃ॰ મુ પ ચૌદ બોલની ચોવીશી-ત્રીજી 3 Jain Education International 2010_02 For Private & Personal Use Only ૧૦૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy