________________
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન
સિમ રે સાદ દિએ રે દેવ – એ દેશી)
અરજિન ગજપુર વર શિણગાર, તાત સુદર્શન દેવી મલ્હાર; સાહબ સેવીયે, મેરો મનકો પ્યારો સેવીયે; ત્રીસ ધનુષ પ્રભુ ઊંચી કાય, વરસ સહસ ચોરાશી આય. સા. ૧ નંદાવર્ત વિરાજે અંક, ટાળે પ્રભુ ભવભવના આતંક સા. એક સહસશ્ય સંયમ લીધ, કનક વરણ તનુ જગત પ્રસિદ્ધ. સા. ૨ સમેતશિખર ગિરિસબળ ઉછાહ, સિદ્ધિવધૂનો કર્યો રે વિવાહ, સા. પ્રભુના મુનિ પચાસ હજાર, સાઠ સહસ સાધ્વી પરિવાર. સા. ૩ યક્ષ ઇંદ્ર પ્રભુ સેવાકાર, ધારિણી શાનની કરે સાર; સા રવિ ઉગે નાસે જિમ ચોર, તિમ પ્રભુના ધ્યાને કરમ કઠોર. સા. ૪ તું સુરતરૂ ચિંતામણી સાર, તું પ્રભુ ભગતે મુગતિ દાતાર, સા. બુધ જશવિજય કરે અરદાસ, દીઠે પરમાનંદ વિલાસ. આ૦ ૫
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન
પ્રથમ ગોવાળ તણે ભવેજી – એ દેશી) મિથિલા નગરી અવતર્યોજી, કુંભ નૃપતિ કુળભાણ; રાણી પ્રભાવતી ઉર ધર્યોજી, પચવીશ ધનુષ પ્રમાણ, ભવિક જન, વંદો મલ્લિજિણંદ, જિમ હોયે પરમ આનંદ, ભવિક
જનનં. ૧ લંછન કલશ વિરાજતોજી, નીલ વરણ તનુ કાંતિ; સંયમ લીયે શત ત્રણમ્યુંજી, ભાંજે ભવની ભ્રાંતિ. ભવં ર ૧૦૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org