SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગરૂડ યક્ષ નીરવાણી, પ્રભુ સેવા કરે રે કે પ્ર તે જન બહુ સુખ પાવે, જે પ્રભુ ચિત્ત ધરે રે છે, મદઝરતા ગજ ગાજે, તસ ઘર આંગણે રે કે ત. તસ જગ હિમકર સમ, જશ કવિઅણ ભણે છે કે જ, ૪ દેવ ગુણાકર ચાકર, હું છું તાહરી રે કે હું નેહ નજર ભરી, મુજરો માનો માહો કે મુ તિહુઅણ ભાસન શાસન, ચિત્ત કરૂણા કરો રે કે ચિ. કવિ જશવિજય પયપે, મુજ ભવદુઃખ હરો રે કે મુ. પ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન ઢિાલ મરકલડાની) ગજપુર નયરી સોહેજી સાહીબ ગુણનીલો; શ્રી કુંથનાથ મુખ મોહેજી, સાહબ ગુણનીલો. સૂર નૃપતિ કુલચંદોજી, સાશ્રીનંદન ભાવે વંદાજી. સા૦ ૧ - અજ લંછન વંછિત પૂરેજી, સા. પ્રભુ સમરીઓ સંકટ ચૂરજી, સા. પાંત્રીશ ધનુષ તનુમાનજી, સા. વ્રત એક સહસતિ માનજી, સાર આયુ વરસ સહસ પંચાણુજી, સાતનુ સોવન વાન વખાણુંજી, સા. સમેતશીખર શિવ પાયાજી, સાસાઠ સહસ મુનીશ્વર રાયાજી, સા.૦૩ ખટ શત વળી સાઠ હજારજી, સા. પ્રભુ સાધ્વીના પરિવારજી, સા. ગંધર્વ બલા અધિકારીજી, સાપ્રભુશાસન સાનિધ્યકારીજી, સા૪ સુખદાયક મુખને મટકેજી, સા. લાખેણે લોયણ લટકેજી, સા. બુધ શ્રીનયવિજય મુણિદોજી, સાસેવકને દીઓ આણંદાજી. સાપ ચૌદ બોલની ચોવીશી-ત્રીજી ૧૦૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy