SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિ કામિની કર ગઈ રે લાલ, સમેતશિખર અતિ રંગ; મે સહસ ચોસઠ સોહામણા રે લાલ, પ્રભુના સાધુ અભંગ. મેધ૦ ૩ બાસઠ સહસ સુસાણી રે લાલ, વળી ઉપર સત ચ્યાર; મેક કંદર્પ શાસનસુરી રે લાલ, કિન્નર અસુર સુવિચાર, મેધ. ૪ લટકાળે તુજ લોઅણે રે લાલ, મોહ્યા જગજન ચિત્ત, મે, શ્રીનવિજય વિબુધ તણો રે લાલ, સેવક સમરે નિત. મે ધો ૫ (૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન |ત્રિભુવન તારણ તીરથ – એ દેશી) ગજપુર નયર વિભૂષણ, દૂપણ ટાળતો રે કે દૂષણ વિશ્વસેન નરનાહનો, કુળ અજુઆળતો રે કે કુળ૦ અચિરા નંદન વંદન, કીજે નેહર્યું છે કે કીજે શાંતિનાથ મુખ પુનમ-શશિ પરિ ઉલ્લફ્યુ રે કે શ૦ ૧ કંચન વરણી કાયા, માયા પરીહરે રે કે માયા, લાખ વરસનું આયખું, મૃગ લંછન ધરે રે કે મૃગ એક સહસર્યું વ્રત ગ્રહે, પાતિકવન દહેરે છે કે પા. સમેતશિખર શુભ ધ્યાનથી, શિવપદવી લહે રે કે શિ૦ ૨ શ્યાલીશ ધનુ તનુ રાજે, ભાજે ભય ઘણા રે કે ભા. બાસઠ સહસ મુનીશ્વર, વિલર્સે પ્રભુ તણા રે કે વિ. એકસઠ સહસ છસે વળી, અધિકી સાહણી રે કે અo પ્રભુ પરિવારની સંખ્યા, એ સાચી મુણી રે કે એ ૩ ૧. ભગતિ અપાર. ૧૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy