SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન ઈડર આંબા આંબલી રે – એ દેશી) નયરી અયોધ્યા ઉપના રે, સિંહસેનકુલચંદ, સિંચાણી લંછન ભલો રે, સુયશા માતાનો નંદ, ભવિક જન, સેવો દેવ અનંત. ૧ વરષ ત્રીસ લાખ આયખું રે, ઉચા ધનુષ પચાશ, કનકવરણ તનુ સોહતો રે, પૂરે જગજન આશ, ભ૦ ર એક સહસશ્ય વ્રત ગ્રહી રે, સમેતશિખર નિરવાણ; છાસઠ સહસર્ફે મુનીશ્વર રે, પ્રભુના શ્રુત ગુણ જાણ. ભ૦ ૩ બાસઠ સહસ સુસાણી રે, પ્રભુજીનો પરિવાર, શાસનદેવી અંકુશી રે, સુર પાતાલ ઉદાર. ભ૦ ૪ જાણે નિજ મન દાસનું રે, તું જિન જગ હિતકાર, બુધ જશ પ્રેમે વિનવે રે, દીજે મુજ દિદાર, ભ૦ ૫ (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન એક દિને પુંડરીક અથવા શ્રી શંખેશ્વર પાસજી રે લાલ – એ દેશી, રાગ કાફી) રતનપુરી નયરી હુઓ રે લાલ, લંછન વજ ઉદાર મેરે પ્યારે , ભાનુ નૃપતિ કુળકેસરી રે લાલ, સુવ્રતા માત મલ્હાર, મેરે પ્યાર રે, ધર્મજિનેસર ધ્યાઈયે રે લાલ. મેધ, ૧ આયુ વરસ દશ લાખનું રે લાલ, ધનુ પણયાલ પ્રસિદ્ધ છે ' કંચન વરણ વિરાજતો રે લાલ, સહસ સાથે વ્રત લીધ. મેધો રે ચૌદ બોલની ચોવીશી-ત્રીજી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy