SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ખટ શત સાથે સંયમ લિયે, ચંપાપુરી શિવગામી રે સહસ બોહોત્તર પ્રભુ તણા, નમિ મુનિ શિર નામ રે. ગા. ૩ તપ જપ સંયમ ગુણ ભરી, સાહુણી લાખ વખાણી રે; યક્ષ કુમાર સેવા કરે, ચંડા દેવી મેં જાણી રે. ગા. ૪ જન મન કમિત સુરમણિ, ભવદવ મેહ સમાન રે, કવિ જશવિજય કહે સદા, હદયકમળ ધરો ધ્યાન રે. ગા. ૫ (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન સિજનીની અથવા આજ રહો રે જી – એ દેશી). સજની વિમલજિનેસર પૂજીયે, લેઈ કેસર ઘોળાઘોળ; સજની ભગતિ ભાવના ભાવિયે, જિમ હો ઘરે રંગ રોળ. સજની વિમલ જિનેસર પૂજીયે. ૧ સ0 કંપિલપુર કૃતવર્મની, નંદન શ્યામા જાત; સ0 અંક વરાહ વિરાજતો, જેહના શુચિ અવદાત. સવિક ર સ, સાંઠ ધનુષ ઉચ્ચતા, વરસ સાઠ લાખ આય; સએક સહસશ્ય વ્રત લિયે, કંચનવરણી કાય. સવિ. ૨ સ. સમેતશિખર શિવપદ લહ્યું, મુનિ અડસઠ હજાર; સએકલાખ પ્રભુ સાહુણી, વળી અડ શત નિરધાર સવિ. ૪ સ પણમુખ વિદિતા પ્રભુ તણે, શાસનિ વર અધિકાર, સશ્રીનયવિજય વિબુધ તણા, સેવકને જયકાર. સવિ. ૫ ૯૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy