________________
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
નિયરી અયોધ્યા જયવતી રે – એ દેશી સિંહપુરી નયરી ભલી રે, વિષ્ણુ પતિ જસ તાત માતા વિષ્ણુ મહાસતી રે, લીજે નામ પ્રભાત રે, જિન ગુણ ગાઈય. ૧ શ્રી શ્રેયાંસ જિનેસડું રે, કનક વરણ શુચિ કાય; લાખ ચોરાશી વરસનું રે, પાળે પ્રભુ નિજ આય ર જિ. ર એક સહસશ્ય વ્રત લીયે રે, અસિય ધનુષ તનુ માન; ખગ્ગી લંછન શિવ લહે રે, સમેતશિખર શુભ ધ્યાન રે. જિ. ૩ સહસ ચોરાશી મુનિવરો રે, ત્રણ સરસ લખ એક પ્રભુજીની વર સાહુણી રે, અદ્ભુત વિનય વિવેક ૨. જિ. ૮ સુરમનુજેશ્વર માનવી રે, સેવે પય-અરવિંદ, શ્રીનયવિજયસુશીશને રે, એ પ્રભુ સુરતરૂ કંદ રે. જિ. પ
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
(ઋષભનો વંશ રયણાયરૂ – એ દેશી શ્રી વાસુપૂજ્ય નસરૂ, તાત જયા જસ માતા રે; લંછન મહિષ સોહામણો, વરણે પ્રભુ અતિ રાતા રે,
ગાઈયે જિન ગુણ ગહગી. ૧ શ્રી વાસુપૂજ્ય જિણસરૂ, ચંપાપુરી અવતાર વરસ સત્તરિ લખ આઉખું, સત્તરિ ધનુ તનુ સાર ૨. ગાર
ચૌદ બોલની ચોવીશી-ત્રીજી
૯૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org