________________
એક શત ધનુષ તનુ ઉચ્ચતા, વત લિએ સહસ પરિવાર રે, સમેતશિખર શિવપદ લહે, સ્ફટીક સમ કાંતિ વિસ્તાર રે. સુ૩ લાખ દય સાધુ પ્રભુજી તણા, લાખ એક સહસ વળી વીશ રે; સાહુણી ચરણગુણધારિણી, એહ પરિવાર જગદીશ રે. સુ. ૪ અજિત સુર વર સુતારા સુરી, નિત કરે પ્રભુ તણી સેવ રે, શ્રીનયવિજય બુધ શિષ્યને, શરણ એ સ્વામી નિત મેવ રે. સુ૫
(૧૦) શ્રી શીતળનાથ જિન સ્તવન
કિપૂર હોઈ અતિ ઉજળું રે – એ દેશી) શીતલજિન ભદિલપુરી રે, દઢરથ નંદા જાત; નë ધનુષ તનુ ઉચ્ચતાજી, સોવન વાન વિખ્યાત રે, જિનાજી, તુજથ્થુ મુજ મન નેહ, જિમ ચાતકને મેહ ૨, જિનજી! તું છે ગુણમણિગેહ રે. જિતું. ૧ શ્રીવત્સ લંછન સોહતજી, આયુ પૂરવ લખ એક એક સહસર્યું વ્રત લીયેજી, આણી હૃદય વિવેકરે. જિતું રે સમેતશિખર શુભ ધ્યાનથીજી, પામ્યા પરમાનંદ, અંક લખ ખટ સાહુણીજી, એક લાખ મુનિર્વાદ રે. જિતુ. ૩ સાવધાન બ્રહ્મા સદાજી, શાસન-વિઘન હરેઈ; દેવી અશોકા પ્રભુ તણીજી, અનિશિ ભગતિ કરેઇ રે. જિતુ૪ પરમપુરૂષ પુરૂષોત્તમજી, તું નરસિંહ નિરી, કવિઅણ તુજ જશ ગાવતાંજી, પવિત્ર કરે નિજ જિહ રે. જિતું પ
૯૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org