________________
મહસેન પિતા માતા લક્ષ્મણા, પ્રભુ ચંદ્રપુરી શિણગાર; દોસેં ધનુ તનું ઉચ્ચતા, શુચિ વરણે શશી અનુકાર રે; ઉતારે ભવજળ પાર રે, કરે જનને બહુ ઉપગાર રે; દુ:ખદાવાનળ જળધાર રે. એ ૨
દશ લાખ પૂરવ આઉખું, વ્રત એક સહસ પરિવાર; સમેતશિખર શિવપદ લહ્યું, ધ્યાયી શુભ ધ્યાન ઉદાર રે; ટાળી પાતિક વિસ્તાર હૈ, હુઆ જગજન આધાર રે; મુનિજન મન પિક સહકાર રે. એ ૩
મુનિ લાખ અઢી પ્રભુજી તણા, તપ સંયમ ગુણહ નિધાન; ત્રિણ લાખ વર સાહુણી વળી, અસીય સહસનું માન રે; કરે કવિઅણ જસ ગુણગાન રે, જિણ જીત્યા ક્રોધ માન રે, જેણે દીધું વરસીદાન રે, વરસ્યા જળધર અનુમાન ૨. એ ૪
સુર વિજય નામ ભ્રકુટી સુરી, પ્રભુ શાસન રખવાળ; કવિ જવિજય કહે સદા, એ પ્રભુ ત્રિઠું કાલ રે; જસ પદ પ્રણમે ભૂપાલ રે, જસ અષ્ટમી સમ ભાલ રે; જે ટાણે ભવજંજાલ ૨. એ પ
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન
[ભાવના માલતી ચૂસીએ - એ દેશી]
સુવિધિજિનરાજ મુજ મન રમો, વિ ગમો ભવ તો તાપ રે; પાપ પ્રભુ ધ્યાનથી ઉપરો, વિશ્રો ચિત્ત શુભ જાપ રે. સુ૦ ૧
રાય સુગ્રીવ રામા સુતો, નયી કાકંદી અવતાર રે; મચ્છ લંછન ધરે આઉખું, લાખ દોય પૂર્વ નિરધાર રે. સુ૦ ૨
ચૌદ બોલની ચોવીશી-ત્રીજી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org