________________
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
નિંદનકું ત્રિસલા હુલાવે – એ દેશ) તાત પ્રતિષ્ટ ને પૃથિવી માતા, નયર વણારસી જાયો રે; સ્વસ્તિક લંછન કંચન વરણો, પ્રત્યક્ષ સુરતરૂ પાયો રે,
શ્રી સુપાસીજન સેવા કીજે. ૧ એક સહસશ્ય દીક્ષા લીધી, બે સય ધનુષ પ્રભુ કાયા રે, વીશ લાખ પૂરવનું જીવિત, સમેતશિખર શિવ પાયા રે. શ્રી. ર ત્રણ લાખ પ્રભુના મુનિ ગિરૂઆ, ચાર લાખ ત્રીસ હજાર રે, ગુણમણિમંડિત શીલ અખંડિત, સાધવીનો પરિવાર રે. શ્રી૩ સુર માતંગ ને દેવી શીતા, પ્રભુ શાસન અધિકારી રે; એ પ્રભુની જેણે સેવા કીધી, તેણે નિજ દુરગતિ વારી રે. શ્રી ૪ મંગળ કમળા મંદિર સુંદર, મોહનવલ્લીકંદો રે, શ્રીનયવિજય વિબુધ પયસેવક, કહે એ પ્રભુ ચિરખંદો રેશ્રી
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[વાદલ હદિશી ઉમલ્હો સખિ – એ દેશી શ્રી ચંદ્રપ્રભ જિનરાજીઓ, મુખ સોહે પુનિમચંદ; લંછન જસ દીપ ચંદ્રનું, જગજનનયનાનંદ રે; પ્રભુ ટાળે ભવભવ ફંડ રે, કેવલકમળાઅરવિંદ રે;
એ સાહિબ મેરે મન વસ્યો. ૧
૯૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org