________________
ત્રિણસેં ધનુ તનુ આયુ ધરે પ્રભુ, પૂરવ લાખ ચ્યાલીશ; એક સહસછ્યું દીક્ષા આદરી, વિચરે શ્રીજગદીશ. મુ૰ ૩ સમેતશિખરગિરિ શિવપદવી લહી, ત્રણ લાખ વીશ હજાર; મુનિવર પણ લખ પ્રભુની સંયતી, ત્રીશ સહસ વળી સાર. મૃ૰ ૪ શાસનદેવી મહાકાળી ભલી, સેવે તુંબરૂ યક્ષ; શ્રીનયવિજય વિબુધ સેવક ભણે, હોજે મુજ તુજ પક્ષ. મુ૰ પ
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ઢાળ ઝાંઝરીઆની]
કોસંબી નયી ભલીજી, ધર રાજા જસ તાત; માતા સુસમા જેહનીજી, લંછન કમળ વિખ્યાત. પદ્મપ્રભયું લાગ્યો મુજ મન રંગ. પ૦ ૧
ત્રીા લખ પૂરવ ધરેજી, આઉખું નવ રવિ વન્ત; ધનુષ અઢીસઁ ઉચ્ચતાજી; મોહે જગજન મન્ના ૫૦ ૨
એક સહસભ્યું વ્રત લિયેજી, સમેતશિખર શિવ ઠામ, ત્રણ્ય લાખ ત્રીસ સહસ ભલાજી, પ્રભુના મુનિ ગુણધામ. ૫૦ ૩
શીલધારિણી સંયતીજી, ચાર લાખ વીસ હજાર; કુસુમ યક્ષ શ્યામા સુરીજી, પ્રભુ શાસન હિતકાર. ૫૦ ૪
એ પ્રભુ કામિત સુરતરૂજી, ભવજળ તરણ જહાજ; કવિ જવિજય કહે ઇહાંજી, સેર્વા એ જિનરાજ ૫૦ ૫
ચૌદ બોલની ચોવીશી-ત્રીજી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૯૩
www.jainelibrary.org