SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગોમુખ યક્ષ, ચક્કેસરી, પ્રભુ સેવા સારે; જે પ્રભુની સેવા કરે, તસ વિઘન નિવારે; પ્રભુ પૂજે પ્રણમે સદા, નવિનિધ તસ હાથે; દેવ સહસ સેવાપરા, ચાલે તસ સાથે; હાં રે ચાલે ૪ ૯૦ યુગલા ધર્મ નિવારણો, શિવમારગ ભાખે; ભવજળ પડતા જંતુને, એ સાહિબ રાખે; શ્રીનયવિજયવિબુધ જયો, તપગચ્છમાં દીવો; તાસ શિષ્ય ભાવે ભણે, એ પ્રભુ ચિરંજીવો; હાં રે એ (૨) શ્રી અજિતનાથ જિન સ્તવન [કોઈ લો પર્વત ધુંધલો રે લો – એ દેશી] અજિતજિણંદ જુહારિયે રે લો, જિતશત્રુ વિજયા જાત રે સુગુણ નર; . નયરી અયોધ્યા ઉપનો રે લો, ગજલંછન વિખ્યાત રે સુગુ અ૰ ૧ ઉંચપણું પ્રભુજી તણું રે લો, ધનુષ સાઢાસયચ્ચાર રે સુ૦ એક સહસભ્યું વ્રત લિયે રે લો, કરૂણારસ ભંડાર રે સુ૰ અ ૨ બોહોતેર લાખ પૂરવધરે રે લો, આઉખું સોવનવાન રે સુ૦ લાખ એક પ્રભુજી તણા રે લો, મુનિ પરિવારનું માન રે સુ૰ અ૰ ૩ લાખ ત્રણ્ય ભલી સંયતી રે લો, ઉપર ત્રીસ હજાર રે સુ સમેતશિખર શિવપદ લહી રે લો, પામ્યા ભવનો પાર રે સુ૦ અ૦ ૪ અજિતબલા શાસનસુરી રે લો, મહાયક્ષ કરે સેવ રે સુ કવિ જવિજય કહે સદા રે લો, ધ્યાઉં એ જિનદેવ રે સુ૰ અ૦ ૫ Jain Education International 2010_02 પ્રભુ ૫ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy