________________
ચૌદ બોલની ચોવીશી-ત્રીજી
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
[આજ સખી સંખેસરો – એ દેશી
ઋષભદેવ નિતુ વંદિયે, શિવસુખનો દાતા; નાભિનૃપતિ જેહનો પિતા મરૂદેવી માતા; નયરી વિનીતા ઉપનો, વૃષભ લાંછન સોહે. સોવન્તવન સુહામણો, દીઠડે મન મોહે; હાં રે દીઠડ ૧
ધનુષ પાંચસેં જેહની, કાયાનું માન;
ચ્ચાર સહસભ્યું વ્રત લીયે, ગુણયનિધાન;
લાખ ચોરાશી પૂર્વનું, આઉખું પાળે;
અમિય સમી દ્વીચે દેશના, જગ પાતિક ટાળે; હાં રે જગ ૨
સહસ ચોરાશી મુનિવરા, પ્રભુનો પરિવાર;
ત્રણ્ય લક્ષ સાધવી કહી, શુભમતિ સુવિચાર; અષ્ટાપદ ગિરિવર ચઢી, ટાળી સવિ કર્મ; ચઢી ગુણઠાણે ચઉદમે, પામ્યા શિવશર્મ; હાં રે પામ્યા ૩
ચૌદ બોલની ચોવીશી-ત્રીજ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૮૯
www.jainelibrary.org