________________
ઈમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલ નાર. દિ. ૧૦ કંતે દીનું કેવલજ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. દિ. ૧૧ મુગતિમહેલમેં ખેલે દોઈ, પ્રણમે જશ ઉલ્લસિત તન હોઈ, દિ. ૧૨
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
ઢાળ શગની]
ચઉ કષાય પાતલ કલશ જિહાં, તિસના પવન પ્રચંડ, બહુ વિકલ્પ કલ્લોલ ચઢતુ હે, અરતિ ફેન ઉદંડ, ભવસાયર ભીષણ તારીઈ હો, અહો મેરે લલના પાસજી; ત્રિભુવનનાથ દિલમે, એ વિનતિ ધારીયે હો. ભ. ૧
જરત ઉદ્દામ કામવડવાનલ, પરત શીલગિરિશંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિંગલ, કરત હે નિમત ઉમંગ. ભ૦ ૨ ભમરીયાકે બીચિ ભયંકર, ઉલટી ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાચ. ભ૦ ૩ ગરજત અરતિ કુરતિ રતિ, બિજુરી હોત બહુત તોફાન; લાગત ચોર કુગુરૂ મલબારી, ધરમ જિહાજ નિદાન. ભ. ૪ જુપાટિયે જિઉં અતિ જોરિ, સહસ અઢાર શીલંગ; ધર્મજિહાજ તિઉં સજ કરી ચલવો, જશ કહે શિવપુરી ચંગ. ભ૦ ૫
ચોવીશી બીજી
s
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org