SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન રાજા જો મિલે – એ દેશી, કહા કિયો તુહે કહો મેરે સાંઈ, ફેરિ ચલે રથ તોરણ આઈ, દિલજાનિ અરે, મેરા નાહ ન, ત્યજિય નેહ કછુ જાનીયે. દિ. ૧ અટપટાઈ ચલે ધરી કછુ રોષ, પશુઅનકે શિર દે કરિ દોષ. દિ. ર રંગ બિચ ભયો યાર્થે ભંગ, સો તો જાનો સાચો કુરંગ. દિ. ૩ પ્રીતિ તનકમિ તરત આજ, પિઉ ના દિલમે તુમ લાજ. દિ૪ તુમ્હ બહુ નાયક જાની ન પીર, વિરહ લાગિ જિઉ વેરીકો તીર. દિ૫ હાર ઠાર શિંગાર અંગાર, અસન વસન ન સુહાઈ લગાર, દિ. ૬ તુજ વિન લાગે સુની સેજ, નહિ તનુ તેજ ન હરદ હેજ. દિ. ૭ આઓને મંદિર વિલસો ભોગ, બૂઢાપનમેં લિજે યોગદિ. ૮ છોરૂંગી મેં નહિ તેરો સંગ, ગઈલિ ચલું જિઉ છાયા અંગ. દિ. ૯ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy