________________
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
વીરમાતા પ્રતિકારિણી – એ દેશી) આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાંગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ. ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૃઠા; આપ માગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ ર નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે, જશ કહે સાહિબે મુગતિનું, કરિઉ તિલક નિજ હાથે. આ૦ ૩
(ર૧) શ્રી નમિનાથ જિન સ્તવન
ઋિષભનો વંશરણારૂ – એ દેશી) મુજ મન પંકજ ભમરલો, શ્રી નમિજિન જગદીશો રે,
ધ્યાન કરું નિત તુમ તણું, નામ જપું નિશદીશો રેમુ. ૧ ચિત્તથકી કઈ ન વિસરે, દેખીયે આંગલિ ધ્યાને રે, અંતર તાપથી જાણિયે, દૂર રહ્યાં અનુમાન છે. મુ. ૨ તું ગતિ તું મતિ આશરો, તેહિ જ બાંધવ મોટો રે, વાચક જશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખોટા ૨. મુ૩
ચોવીશી બીજી '
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org