SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) શ્રી અરનાથ જિન સ્તવન પ્રથમ ગોવાળ તણે – ઢાલ) અરજિન દરિશન દીજિયંજી ભવિક કમલવનસૂર; મન તલસે મળવા ઘણુંજી, તુમ તો જઈ રહ્યા દૂર, સોભાગી તુમશ્ય મુજ મન નેહ, તુમશ્ય મુજ મન નેહલોજી, જિમ બાઈયાં મેહ. સો૧ આવાગમન પથિક તણુંજી, નહિ શિવનગર નિવેશ; કાગળ કુણ હાથે લિખુજી, કોણ કહે સંદેશ. સો. ર જ સેવક સંભારણ્યજી, અંતરયામી રે આપ; જશ કહે તો મુજ મન તણોજી, ટળશે સઘળો સંતાપ. સો. ૩ (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન ઢિાલ રસિયાની મલ્લિજિણસર મુજને તમે મળ્યા, જેહમાંહીં સુખકંદ વાલ્વેસર, તે કળિયુગ અમે ગિરૂઓ લેખવું, નવિ બીજા યુગવંદ. વા. મ. ૧ આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દરિશણ દીઠ, વાળ મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરૂ તણી, મરૂથકી હુઈ ઈ8. વા. ૨ પંચમઆરે રે તુમ મેલાવડે, રૂડો રાખ્યો રે રંગ; વાત ચોથો આરો રે ફિરિ આવ્યો ગણું, વાચક જણ કહે ચંગ. વા. ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy