________________
ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દોષ ગયા સાવિ દૂર; મ. વાચક જશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મુખ નૂર. મશ્રી. ૩
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન
(રાગ મલ્હાર) ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે સાહિબ શિર થકે રે, ચોર જોર જે ફોરવે, મુજફ્યુ ઈક મતે રે કે, મુ. ગજનીમિલીકા કરવી, તુજને નવિ ઘટે રે કે; તુ જો તુજ સન્મુખ જોતાં, અરિનું બળ મિટે રે કે. અ૧ રવિ ઉગે ગયેણાંગણ, તિમિર તે નવિ રહે રે કે તિ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ લહરે કે, દા. વન વિચર જો સિંહ તો, બીહ ન ગજ તણી રે કે; બી. કર્મ કરે છ્યું જોર, પ્રસન્ન જો જગધણી રે કે પ્ર૨ સુગુણ નિગુણનો અંતર, પ્રભુ નવિ ચિત્ત ધરે રે કે, પ્ર. નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે કે; જા, ચંદ્ર ત્યજે નવિ લંછન, મગ અતિ શામળો રે કે; મૃ. જશ કહે હિમ તુમ જાણી, મુજ અરિ બળ દળો રે કે, મુ. ૩
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
સુણિ પશુ વાણી રે – એ ઢાલ). જગજનમન રજે રે, મનમથ-બળ ભજે રે, નવિ રાગ નવિ દોસ, તું અંજે ચિત્તર્યું રે. ૧
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org