________________
સાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિચાર્યા નવિ વિસરે રે, તેહર્યું હઠ કિમ હોય રે. ચ૦ ર આમણ મણ નવિ ટળે રે, પણ વિણ પૂરે રે આશ; સેવક જશ કહે દીજીયે રે, નિજ પદકમળનો વાસ રે. ચ૦ ૩
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન
લિલનાની ઢાળ)
વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ લલના; પિક વંછે સહકારને, પંથી મન જિમ ધામ. લ૦ વિ૦ ૧ કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવિંદ, લવ ગોરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ. લ૦ વિ૦ ૨ અલિ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિગંદ લઇ વાચક જશને વાલો, તિમ શ્રીવિમલનિણંદ, લ૦ વિ૦ ૩
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન
(ઢાળ સયદાની શ્રીઅનંતજિન સેવિયે રે લાલ, મોહનવલ્લીકંદ મનમોહના, જે સેવ્યો શિવસુખ દિયે રે લાલ, ટાળે ભવભવ ફંદ. મશ્રી. ૧ મુખમટકે જગમોહિઓ રે લાલ, રૂપરંગ અતિ ચંગ; મ લોચન અતિ અણીયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ - શ્રી. ર
ચોવીશી બીજી
૮૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org