SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કિમ. ८० (૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન મુખને મરકલર્ડ એ દેશી] શ્રેયાંસજિણેસર દાતાજી, સાહિબ સાંભળો; તુમ્હે જગમાં અતિ વિખ્યાતાજી, સાહિબ સાંભળો; માગ્યું દેતાં તે કિશું વિમાસોજી, સાહિબ સાંભળો; મુજ મનમાં એહ તમાસોજી, સાહિબ સાંભળો. ૧ તુમ્હ દેતાં સવિ દેવાયેજી, સાહિબ સાંભળો; તો અરજ કર્યે શું થાયેજી, સાહિબ સાંભળો, ચશ પૂરણ કેતેં લહિજેજી, સાહિબ સાંભળો; જો અરજ કરીને દીજેજી, સાહિબ સાંભળો; ૨ જો અધિકું દ્યો તો દેજોજી, સાહિબ સાંભળો, સેવક કરી ચિત્ત ધરજ્યોજી, સાહિબ સાંભળો; જશ કહે તુમ્હે પદસેવાજી, સાહિબ સાંભળો; તે મુજ સુરતરૂફળ મેવાજી, સાહિબ સાંભળો. ૩ (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન વિષય ન ગુંજીયે – એ દેશી] વાસુપૂજ્યજિન વાલહા રે, સંભારો નિજ દાસ; સાહિબચ્ચું હઠ નવિ હોયે રે. પણ કીજે અરદાસ રે. Jain Education International 2010_02 ચતુર વિચારીયે. ૧ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy