SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન રિાગ મારી જિમ પ્રીતિ ચંદચકોરને, જિમ મોરને મન મેહરે, અન્ડને તે તુમ્હશું ઉલ્લશે, તિમ નાહ નવલો નેહ, સુવિધિ જિPસરૂ, સાંભળો ચતુરસુજાણ; અતિ અલસરૂ. સુ૧ અણદીઠે અલજો ઘણો, દીઠે તે તપતિ ન હોઈ , મન તોહિ સુખ માની લિયે, વાહલા તણું મુખ જોઈ. સુ. ર જિમ વિરહ કઈ નવિ હુયે, કીજિયે તેવો સંગ રે, કર જોડી વાચક જશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુ. ૩ (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન (ભોલીડા રે હંસા – એ દેશી). શીતલજિન તુજ મુજ વિચે આંતરું, નિશ્ચયથી નવિ કોય; દંસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય; અંતરયામી રે સ્વામી સાંભળો. અં. ૧ પણ મુજ માયા રે ભેદી ભોળવે, બાહ્ય દેખાડી રે વેષ; હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ; એ ર એહને સ્વામિ રે, મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક જણ કહે જિમ તુમ્હણ્ય મિલી, લહિયે સુખ સુવિશાળ. અં૩ ચોવીશી બીજી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy