SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગજગ્રાસન ગલિત સાથે કરી, જીવે કીડીના વંશ હો; વાચક જશ કહે ઈમ ચિત્ત ધરી, દીજે નિજ સુખ એક અંશ હો. ૫૦ ૩ (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન એ ગુરુ વાલ્ડોરે – એ દેશી શ્રી સુપાસજિનરાજનો રે, મુખ દીઠે સુખ હોઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે, જો તું નેહનજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારો રે, માહારા ચિત્તનો કારણહાર મોહનગારો રે. ૧ સિંચે વિશ્વ સુધારસે રે, ચંદ રહ્યો પણ દૂર રે, તિમ પ્રભુ કરૂણાદષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર અ. વાચક જણ કહે તિમ કરી રે, રહિયે જેમ હજૂર રે, પીજે વાણી મીઠડી રે, જેહવો સરસ ખજુર. એ. ૩ (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન ભોલાશંભુ – એ દેશી મોરા સ્વામી ચંદ્રપ્રભજિનરાય, વિનતડી અવધારિયે જીરેજી; મોરા સ્વામી તુમ્હ છો દીનદયાલ, ભવજલથી ભુજ તારીયે. જી. ૧ મોરા સ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહગહી જી મોરા સ્વામી જોતાં જગમાં દીઠ, તારક કો બીજો નહી. જી રે મોરા સ્વામી અરજ કરતાં આજ, લાજ વધે કહો કેણિ પરે જી. મોરા સ્વામી જશ કહે ગોપયતુલ્ય, ભવજળ થે કરૂણા ધરે. જી૩ ૭૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy