SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જેહ સુગુણ સનેહી સાહિબ હેજ, ઢગલીલાથી લહીયેં સુખસેજ; તૃણ સરખું લાગે સઘળે સાચ, તે આગળ આવ્યું ધરણી રાજ. સે ર અલવે મેં પામ્યો તેહવો નાથ, તેહથી હું નિશ્ચય હુઓ રે સનાથ; વાચક જશ કહે પામી રંગરેલ, માનું ફળિ ય આંગણડ સુરતરૂવેલ, સે ૩ (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન [ઘૂઘરીઆળો ઘાટ એ દેશી] - સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે દીજે શિવસુખ સાર, જાણી ઓળંગ જગધણી રે. ૧ અખય ખજાનો તુજ, દેતાં ખોડી લાગે નહીં રે; કિસિ વિમાસણ ગુજ્જુ, જાચક થાકે ઊભા રહી ૨. ૨ રયણ કોડ તેં કીધ, ઊરણ વિશ્વ તદ્દા કીઓ રે; વાચક જશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ ૨. ૩ (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન [આજ અધિક ભાવે કરી એ દેશી) Jain Education International 2010_02 - પદ્મપ્રભજિન સાંભળો, કરે સેવક એ અરદાસ હો; પાંતિ બેસારીઓ જો તુમ્હે, તો સફલ કરજો આશ હો. ૫૦ ૧ જિનશાસન પાંતિ તેં ઠવી, મુજ આપ્યો સમકિત થાળ હો; હવે ભાણા ખડખડ કુણ ખમે, શિવમોદક પ્રિો રસાળ હો, ૫૦ ર ચોવીશી બીજી For Private & Personal Use Only 66 www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy