________________
સોભાગી જિન, તુજં ગુણનો નહિ પાર, હું તો દોલતનો દાતાર. સૌ ૧ જેહવી કૂઆ-છાંહડીજી, જેહવું વનનું ફૂલ; તુજણું જે મન નવિ મિળ્યુંજી, તેહવું તેહનું શૂલ. સો ર
મારૂં તો મન ધુર થકીજી, હળઉં તુજ ગુણ સંગ; વાચક જશ કહે રાખજોજી; દિનદિન ચઢતે રંગ. સો ૩
૭૬
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
લઘુ પણ હું તુમ મન નિવ માવું રે એ દેશી]
સેનાનંદ સાહિબ સાચો હૈ, પરિપરિ પરખ્યો હીરો જાચો રે; પ્રીતમુદ્રિકા તેહયું જોડી રે, જાણું મેં લહી કંચનકોડી રે. ૧ જેણે ચતુરચ્યું ગોઠિ ન બાંધિ રે, તિણે તો જાણું ફોકટ વાધી રે; સુગુણ મેલાવે જેહ ઉચ્છાહો રે, મણુઅ જનમનો તેહજ લાહો રે. ૨ સુગુણશિરોમણિ સંભવસ્વામી રે. નેહ નિવાહો ધુરંધર સ્વામી રે; વાચક જશ કહે મુજ દિન વળિયો રે, મનહ મનોરથ સઘળો ફળિયો રે. ૩
-
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન
[ગોડી ગાજે રે
એ દેશી]
સેવો સેવો રે અભિનંદન દેવ, જંહની સારે રે સુર કિન્નર સેવ; એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પુણ્ય પંડૂર.
સે ૧
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org