________________
ચોવીશી બીજી
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
મેરો પ્રભુ નીકો મેરો પ્રભુ નીકો – એ દેશી) ઋષભ જિગંદા ઋષભ જિગંદા, તું સાહિબ હું છું તુજ બંદા, તુજશ્ય પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશ્ય રહ્યું માચી. ઋ૦ ૧ દીઠા દેવ રૂચ ન અનેરા, તુજ પાખલિએ ચિતડું દિય ફરા;
સ્વામિક્યું કામણલડું કીધું, ચિતડું અમારું ચોરી લીધું. ઝo ર પ્રેમ બંધાણી તે તો જાણો, નિરવહણ્યો તો હોશે પ્રમાણી; વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ. ૦ ૩
(૨) શ્રી અજિતનાથ જિન સ્તવન
કિપૂર હોઈ અતિ ઉજળું રે – એ દેશી વિજયાનંદન ગુણનીલોજી, જીવન જગદાધાર; તેહશ્ય મુજ મન ગોઠડીજી, છાજે વારવાર
ચોવીશી બીજી
૭૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org