________________
ઝીલ્યા જે ગંગાજળે, તે છીલ્લરજળ નવી પેસે રે, માલતિ ફૂલે મોહિયા, તે બાવળ જઈ નહિ બેસે છે. ગિ. ૩ ઈમ અચ્છે તુચ્છ ગુણ ગોઠણું, રંગે રાચ્ય ને વળી માચ્યા રે; તે કિમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે ગિ. ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક જશ કહે માહરે, તું જીવજીવન આધારો રે ગિ. ૫
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org