________________
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
- રાગ મલ્હાર વામાનંદન જિનવર મુનિવરમાં વડો રે; કેમુ જિમ સુરમાંહી સોહે સુરપતિ પરવડી રે, કે સુ જિમ ગિરિમાંહી સુરાચલ, યુગમાંહી કેસરી રે કે મૃ૦ જિમ ચંદન તરૂમાંહી, સુભદમાંથી મુરઅરી ૨. કે. સુ. ૧ નદીયોમાંહી જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે, કે ફુલમાંહી અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે, કે ભ૦ ઐરાવણ ગજમાંહી, ગરૂડ ખગમાં યથા રે; કે, ગ. તેજવંતમાંહી ભાણ, વખાણમાંહી જિનકથા જે. કે. વ. રે મંત્રમાહીં નવકાર, રતનમાંહી સુરમણિ રે, કે ર૦ 'સાગરમાંહી સ્વયંભૂરમણ શિરોમણિ , કે. ૨૦ શુક્લધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમળપણે રે, કે એ શ્રીનયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે. કે. સુ૩
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન
(રાગ ધનાશ્રી
ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરેમારી નિર્મળ થાએ કાયા રે ગિ ૧ તુમ ગુણગણ ગંગાજળે, હું ઝીલી નિરમળ થાઉં રે;
અવર ન ધંધો આદરૂં, નિશિદિન તોરા ગુણ ગાઉં રે. ગિ ૨ ૧. જિમ નંદન વનમાંહિ કે ગ્રહમાં નિશિમણિ રે.
ચોવીશી પહેલી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org