SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણો રે, મ. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. મ૦ ૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે, મક વાચક જશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે, મ પ (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન નાભિરાયકે બાગ – એ દેશી) તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરી રી; લટપટ નાવે કાજ, ખટપટ ભાંજિ પરીરી. ૧ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન છૂરી; દીય રીઝણનો ઉપાય, સાહસું કાં ન જૂએરી. ૨ દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ એક જ બોલે હસીરી. ૩ લોકલોકોત્તર વાત, રીઝ છે દોઈ જૂઈરી; તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એહ હૂઈરી. ૪ રીઝવવો એક સાંઈ, લોક તે વાત કરેરી; શ્રીનવિજય સુશિષ્ય, એહીજ ચિત્ત ધરેરી. ૫ E ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy