SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન ઘિડુલિયો મૂક્યો સરોવરિયારી પાળે અથવા દાતણ મોડ્યો સુગુણી તણો' – એ દશી) ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિરારો નંદન જિન જદિ ભેટશુંજી; લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહવ્યથાનાં દુઃખ સાવિ મેટશુંજી. ૧ જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજો રે રસ તેહને મન નવિ ગમેજી; ચાખ્યો કે જેણે અમી લવલેશ, બાકસબુકસ તસ ન રૂચે કિમેજી. ર તુજ સમકિતરસસ્વાદનો જાણ, પાપ કુભક્ત બહુ દિન સેવીયુંજી; સેવે જો કર્મને યોગે તોહિ, વાં છે તે સમતિઅમૃત પુરિ લિખ્યુંજી. ૩ તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહજ જ્ઞાન તે ચારિત્ર તેહ છેજી; તેહથી રે જાએ સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપે હોયે પછજી. ૪ દેખી રે અદ્ભુત તાહરું રૂપ, અચરિજ ભવિક અરૂપીપદ વરેજી; તાહરી ગત તું જાણે દેવ, સમરણ ભજન તે વાચક જશ કરેજી ૫ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy