________________
તાંબું જે રસ વધીયું સા., તે હોએ જાચું હેમ રે, ગુરુ ફરિ તાંબું તે નવિ હવે સ.., એહવો જગગુરુ પ્રેમ ર. ગુ. ૩ ઉત્તમ ગુણ અનુરાગથી સા, લહિએ ઉત્તમ ઠામ રે, ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે સાઇ, દીપે ઉત્તમ ધામ રે. ગુ૪ ઉદકબિંદુ સાયર ભળ્યો છે, જિમ હોય અખય અભંગ ર, ગુરુ વાચક જણ કહે પ્રભુગુણે સા, તિમ મુજ પ્રેમ પ્રસંગ છે. ગુરુ પ
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન
બેડલે ભાર ઘણો છે રાજ વાતો કેમ કરો છો – એ દેશી) થાંશું પ્રેમ બન્યો છેરાજ, નિરવહણ્યો તો લેખ. મેં રાગી પ્રભુ મેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી, એકપખો જે નેહ નિરવહવો, તેમાં કીસી શાબાશી. થાં. ૧ નિરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમે નવિ આણું, ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું. થાં. ર ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુગુણ પ્રેમવભાવે. થાં. ૩ વ્યસન ઉદય જલધિ જે અણુ હરે, શશિને તેજ સંબંધે; અણસંબંધે કુમુદઅણુ હરે, શુદ્ધસ્વભાવપ્રબંધે. થાં. ૪ દેવ અનેરા તુમસે છોટા, થૈ જગમેં અધિકરા; જશ કહે ધર્મજિPસર થાંશું, દિલ માન્યા હે મેરા, થાં. પ
ચોવીશી પહેલી
૬
૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org