SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો રાજે રે, દીવાજે છાજે આઠમુંજી. શ્રી સુ૩ અતિશય સહજના યાર, કર્મ ખપ્પાથી અગ્યાર; આજ હો કીધા રે, ઓગણીસે સુરગણ ભાસુરેજી. શ્રી સુ૪ વાણી ગુણ પાંત્રીસ, પ્રાતિહારજ જગદીશ; આજ હો સ્વામી રે, શિવગામી વાચકજશ થયો છે. શ્રી સુપ (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન [ધણરાઢોલાની દેશી, રાગ કેદારો] ચંદ્રપ્રભજિન સાહિબા રે, તમે છો ચતુર સુજાણ; મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશ્ય ફળ નિરવાણ. મક આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી; ગુણ ગોઠે પ્રગટે પ્રેમ. મ. ૧ ઓછું અધિક પણ કહે રે, આસંગાયત જેહ, મ. આપે ફળ જે અણકહ્યાં રે, ગિરૂઓ સાહિબ તેહ. મ૨ દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ જળ દીયે ચાતક ખીજવી રે, મેઘ હુ તેણે શ્યામ મ૦ ૩ પિલ પિક કરી તેમને જપું રે, હું ચાતક તમે મેહ, મક એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ. મ૪ મોડું વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય; મ. વાચક જશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. મ પ. ૬૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy