SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દીવો હો પ્રભુ દીવો નિશા વન ગેહ, સાથી હો પ્રભુ સાથી થલે જળ ની મિલીજી; કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલ્લો મુજ, દરિશણ હો પ્રભુ દરિસણ લહું આશા ફળીજી. ૫ વાચક હો પ્રભુ વાચક જશ તુમ દાસ, વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણોજી; કઈયેં હો પ્રભુ કઈયેં મ દેશ્યો છે, દેજો હો પ્રભુ દેજો સુખ દરિશણ તણોજી. ૬ (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન [ઝાંઝરીયા મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર – એ દેશી. સુમતિનાથ ગુણશ્ય મીલિજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહિ ભલી રીતિ, સોભાગી જિનશું, લાગ્યો અવિહડ રંગ. સો. ૧ સજ્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તણોજી, મહી માંહિ મહકાય. સો. ૨ અંગુલીમેં નવિ મેરૂ ઢંકાયે, છાબડીયે રવિ તેજ; અંજલિમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ. સો. ૩ હુઓ છિપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સો૪ ઢાંકી ઈશ્ન પાળશુંજી, ન રહે લહી વિસ્તાર વાચક જણ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર સો. ૫ ૬૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy