________________
ચોવીશી પહેલી
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
મહાવિદેહ ક્ષેત્ર સોહામણું – એ દેશી]
જગજીવન જગવાલહો, મરૂદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહી આણંદ. આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શિસમ ભાલ; લા વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાળ. લા જ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર; લા રેખા કર ચરણાદિ કે, અત્યંતર નહિ પાર. લા જ ૩
ચોવીશી પહેલી
ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લેઈ ઘડીયું અંગ; લા ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉત્તુંગ. લા ૪૦ ૪ ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સવ દોષ; લા વાચક જવિજયે શુણ્યો, દેજો સુખનો પોષ. લા જ ૫
Jain Education International 2010_02
લા
For Private & Personal Use Only
જ ૧
૫૭
www.jainelibrary.org