________________
કુહા
સજ્જ થાતી હુંતિ મદન ફોજ, આઠ કન્યા કથા સુણત મોજ; જંબૂની અડકથાય તે ભાજે, જંબૂ જીતે ને કંદર્પ લાજે. ૧૯
નગ
આઠ તે કામિની ઓરડી, ગોરડી ચોરડી ચિત્ત, મોરડી પર મ િમાચતી, નાચતી રાચતી ગીત; દીઠિ ગલાબઈ છોરડી બોરડી પાકી જેમ, જંબૂ કુમાર તે લેખવે, કોરડી દોરડી તેમ. ૨૦
દુહા
વિશ્વ વશીકરણથી જેહ સબલા, તેહનો નામ કિસિ હોઈ અબલા ? નામ માલા તણી મામ રાખી, જંબૂ ધૈર્ય તણા સકલ સાખી. ૨૧
સગ
આઠ કન્યાને આપે, તે જનની જનક સમૃત, ચોરી કરવા આવ્યા, તે ચોરને પ્રભવ સહેત; એ સવિ દીક્ષા આદરી, વિચરેં ઉગ્ર વિહાર, જંબૂ તે ચઊદ પૂર્વધર, હુઆ સોહમ-પટ્ટધાર. ૨૨
દુહા
વર્ષ અતિક્રમે અનુત્તર વિમાની, સુર અધિક સુખ લહૈ બ્રહ્મજ્ઞાની; તે હુઆ શુકલ શુકલાભિજાતિ, આત્મરતિ આત્મતિ કર્મઘાતી. ૨૩
શ્રી જંબુસ્વામી બ્રહ્મગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૫૧
www.jainelibrary.org